Multibagger Share: ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપનીના શેર હાલ માર્કેટના નબળા સેન્ટિમેન્ટ વચ્ચે સસ્તામાં મળી રહ્યા છે તો લઈ લો. 75 હજાર રોકીને કરોડપતિ બનાવારા આ શેરમાં હજુ પણ ભારે તેજીની શક્યતા જોઈ રહ્યા છે એક્સપર્ટ, માટે જ કહ્યું કે ખરીદી લો 25 ટકાથી વધુ ઉછળી શકે.from News18 Gujarati https://ift.tt/mvY7wC5
0 ટિપ્પણીઓ