લકષમ ચદલ કરવ આવ રહ છ તયર રહજ આ વખત મઢ ધવમ ન રહ જત

Tata Technologies IPO News: જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે આઈપીઓ માર્કેટમાં આવવા માટે તૈયાર થઈ ગયો છે. તમે પણ તૈયારી કરી લેજો, ટાટા મોટર્સની સબ્સિડરી કંપની Tata Technologies IPO લાવી રહી છે. હવે સેબી દ્વારા આ IPOને મંજૂરી આપી દેવામાં આવી છે.

from News18 Gujarati https://ift.tt/olQd40I

0 ટિપ્પણીઓ