Sylvester Dacunha Amul Girl Designer Passes Away: અટરલી બટરલી અમૂલ બોલીને પોતાની જુદી જુદી પંચ લાઈનો દ્વારા માર્મિક મુદ્દા ઉઠાવતી છતાં લોકોને હસાવતી અમૂલ ગર્લને કોણ નથી ઓળખતું? પરંતુ દુનિયાને અમૂલ ગર્લ સાથે પરિચય કરાવનાર વ્યક્તિ સિલ્વેસ્ટર દાકુન્હાને કદાચ તમે નહીં ઓળખતા હોવ. 80 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું છે.from News18 Gujarati https://ift.tt/znJiUsL
0 ટિપ્પણીઓ