સનમ તજ છતય ભવ ઘટય જણ ચદન કવ છ સથત?

આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.08 ટકાના વધારા સાથે 58,155 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ સપ્ટેમ્બરના વાયદાનું ચાંદી 0.21 ટકાના વધારા સાથે 70,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

from News18 Gujarati https://ift.tt/KviH7wz

0 ટિપ્પણીઓ