ચદમ મટ ઘટડ જયર સનમ સમનય ઉછળ પરત બન એકદર સસત

Gold Silver Price Today: આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.09 ટકાના ઉછાળા સાથે 59,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ જૂલાઈના વાયદાનું ચાંદી 0.24 ટકાના ઘટાડા સાથે 72,270 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

from News18 Gujarati https://ift.tt/BthEuUv

0 ટિપ્પણીઓ