
સૌથી મોંધી કરન્સીના મામલે કોઈ પણ પશ્ચિમ દેશથી ક્યાંય આગળ છે ખાડી પ્રદેશ. તેની કરેન્સી મજબૂત હોવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસન ભંડાર છે. આવો જાણીએ કે, દુનિયાની સૌથી મોંધી કરેન્સી વિશે જેની આગળ તો ડોલર અને પાઉન્ડ પણ પાણી ભરે છે.
from News18 Gujarati https://ift.tt/whK2jD5
0 ટિપ્પણીઓ