રપય ગમવવન ટનશન વગર શરબજર જવ તગડ રટરન ભર કમણન છ આ ઓપશન

Equity Saving Fund: હાલ બજારમાં ભારે તેજી સાથે સાથે પ્રોફિટ બુકિંગના કારણે થોડા થોડા જર્ક જોવા મળી રહ્યા છે. તેવામાં સુરક્ષિત રોકાણ સાથે તગડી કમાણી કરાવતા ઓપ્શન કોને ન ગમે? તમે પણ આવો જ કોઈ ઓપ્શન શોધી રહ્યા હોવ તો ઈક્વિટી સેવિંગ ફંડ તમારા માટે કામનું છે.

from News18 Gujarati https://ift.tt/dKfqheN

0 ટિપ્પણીઓ