આ બક કર જહરત ફટલ જન નટ આપ અન નવ કડકડત નટ લઈ જઓ

પંજાબ નેશનલ બેંકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, જો તમે પણ ફાટેલી તૂટેલી નોટોને બદલવા માંગો છો, તો તમે પીએનબીની નજીકની શાખાનો સંપર્ક કરી શકો છો. અહીં તમને જૂની નોટો બદલીને નવા સિક્કા અને નોટ મેળવી શકો છો.

from News18 Gujarati https://ift.tt/eCGI72g

0 ટિપ્પણીઓ