પસ જ પસ! ખડત કર ખરકન ખત લખમ મળ રહ છ આવક

દિયોદરના ભેસાણ ગામમાં રહેતા યુવા ખેડૂત પ્રેમાભાઈ ચૌધરીએ પાંચ વીઘા ખેતરમાં બરહી જાતની ઇઝરાયેલ ખારેકની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે પોતાના પાંચ વીઘા જમીનમાં 150 છોડ વાવી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. પ્રેમાભાઈની ઇઝરાયેલી ખારેકની સમગ્ર ગુજરાતમાં માંગ ઉઠવા પામી છે.

from News18 Gujarati https://ift.tt/RUhKETA

0 ટિપ્પણીઓ