પટરલ-ડઝલ-CNG ભલ જવ આ ઈધણ ર.15/લટરમ પડશ ઓગસટમ આવશ ખસ કર

100 Percent Ethanol Car In India: હાલમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક ઈવેન્ટમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનાથી દેશમાં એવી કાર લોન્ચ થશે જે સંપૂર્ણ રીતે 100 ટકા ઈથેનોલ પર ચાલશે. આ સાથે આ કાર 40 ટકા વીજળી પણ ઉત્પન્ન કરશે. હવે ગણિત કરો તો આમ આ કારમાં 60 રુપિયા લીટર ઈથેનોલની ઈફેક્ટિવ પ્રાઈસ 15 રુપિયા લીટર રહેશે.

from News18 Gujarati https://ift.tt/vg0HxVR

0 ટિપ્પણીઓ