ટટ મટરસન DVR હય ત બન હથમ લડવ ન હય ત ખરદ લ

Tata Motors DVR Share: ભારતમાં સૌથી પહેલા ટાટા મોટર્સે જ ડીવીઆર લોન્ચ કર્યા હતા. જે 2008માં લોન્ચ કરવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત એનઆરઈ કોક, ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ અને જૈન ઈરિગેશને પોતાના ડીવીઆર ઉતાર્યા છે.

from News18 Gujarati https://ift.tt/ZWa6ljh

0 ટિપ્પણીઓ