આગમ સપતહમ ઓપન થઈ રહય છ આ IPO પહલ જ દવસ લગવ દજ દવ

પેન્ટાગોન રબરનો 16.17 કરોડ રૂપિયાનો આઈપીઓ 26 જૂનથી 30 જૂનની વચ્ચે સબસ્ક્રિક્શન માટે ઓપન થશે. આ ઈશ્યૂ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 23.10 લાખ નવા ઈકવ્ટી શેર બહાર પાડવામાં આવશે. આ ઈશ્યૂમાં રોકાણકારો 65-70 રૂપિયા પ્રાઈસબેન્ડ અને 2,000 શેરોની લોટ સાઈઝમાં રૂપિયા લગાવી શકશે.

from News18 Gujarati https://ift.tt/3fgH14k

0 ટિપ્પણીઓ