લનચગ પહલ જ આ આ IPOમ અપર નફન સકત કલથ તમ પણ લગવ શકશ દવ

આઈડિયા ફોર્જ આઈપીઓ રોકાણકારો માટે 26 જૂનથી 29 જૂન 2023 સુધી ઓપન રહેશે. કંપનીએ આઈપીઓ માટે 638 રૂપિયાથી 672 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીના પ્રમોટર્સ અને ઈન્વેસ્ટર્સ મળીને 48.69 લાખ શેર ઓફર ફોલ સેલ હેઠળ બહાર પાડશે.

from News18 Gujarati https://ift.tt/gB8no70

0 ટિપ્પણીઓ