અર વહ સરકર કરમચરઓન બખખ! હવ ત NPSમ પણ 40-45 ટક જટલ પનશન મળશ

Minimum Pension in NPS: સરકાર નેશનલ પેન્શન સ્કીમમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ સાથે હવે કર્મચારીઓને ઓછામાં ઓછું 40-45 ટકા જેટલું પેન્શન મળશે. જ્યારે ઓલ્ડ પેન્સન સ્કીમમાં છેલ્લી સેલેરીના 50 ટકા સુધીનું પેન્શન મળતું હતું.

from News18 Gujarati https://ift.tt/iUtlpHQ

0 ટિપ્પણીઓ