RBIન નવ નયમ! હવ આટલ સમયમ લકર ન ખલવય ત થઈ જશ ડ-એકટવટ

જો બેંક લોકર લાંબા સમયથી ઓપન નથી કર્યું તો તમારે એકવાર તે જરૂર ચેક કરી લેવું જોઈએ કે, ક્યાંય લોકર ડિ-એક્ટિવ તો નથી થયું. હાલમાં જ બેંક લોકર અંગે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં જૂના લોકરના નિયમોમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.

from News18 Gujarati https://ift.tt/a0nUExC

0 ટિપ્પણીઓ