RBI એ બકન કહ દધ આ લકન પરસનલ લન અન કરડટ કરડ લન નહ આપવન

New Loan Rules By RBI: આરબીઆઈના નવા નિયમો પછી હવે પર્સનલ લોન લેવાનું કે ક્રેડિટ કાર્ડ લોન લેવાનું સહેલું નથી. RBI દ્વારા બેંકોને કહેવામાં આવ્યું કે સીધી લોન આપવાની જગ્યા પહેલાં આટલું ખાસ ચેક કરો.

from News18 Gujarati https://ift.tt/xlLMRsu

0 ટિપ્પણીઓ