માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે બજારનો ટ્રેન્ડ હાલ ચોક્કસપણે સકારાત્મક છે. જો કે ગત કેટલાક સેશનમાં તેમાં વનસાઈડેડ તેજી જોવા મળી, જેને ધ્યાનમાં રાખતા અપટ્રેન્ડ આગળના તબક્કામાં વધે તે પહેલાં નજીકના ગાળામાં થોડા પ્રોફિટ બુકિંગને પણ નકારી શકાય નહીં.from News18 Gujarati https://ift.tt/Ea1GwtK
0 ટિપ્પણીઓ