આ ગામમાં બનતી 1 માછલીના 2 લાખ રુપિયા! દેશ વિદેશથી આવે છે ઓર્ડર

Silver Fish Making Business: આ ગામના કારીગરો એવી માછલી બનાવે છે જેની કિંમત 2-2 લાખ રુપિયા સુધી હોય છે. એટલું જ નહીં દેશ અને વિદેશથી પણ મોટા મોટા વેપારીઓ તેમની પાસેથી ખરીદી જાય છે. કારણ કે અહીંનું ચાંદી ખૂબ જ શુદ્ધ માનવમાં આવે છે.

from News18 Gujarati https://ift.tt/Lk9pCXF

0 ટિપ્પણીઓ