1 શેરના બદલામાં મળશે 7 બોનસ શેર, આગામી સપ્તાહમાં રેકોર્ડ ડેટ

વી આર ફિલ્મ્સ એન્ડ સ્ટૂડિયોઝે બોનસ શેર માટે 26 જુલાઈ, 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. કંપની ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસ સાથે જોડાયેલી છે.

from News18 Gujarati https://ift.tt/y3zHF2J

0 ટિપ્પણીઓ