ખુશખબર: ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો, ફટાફટ ચેક કરો નવા ભાવ

કલકત્તામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 1802.50 રૂપિયા છે. તો વળી મુંબઈમાં તે 1640.50 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 1852.50 રૂપિયા છે. આપને જણાવી દઈએ કે, કોમર્શિયલ સિલિન્ડર 19 કિલોગ્રામનો હોય છે.

from News18 Gujarati https://ift.tt/QCH9vTk

0 ટિપ્પણીઓ