નાની ઉંમરે મોટું કામ: 19 વર્ષની યુવતીએ શરૂ કર્યો બિઝનેસ, લોકોની લાગે છે કતારો

અમદાવાદમાં રહેતી 19 વર્ષીય યુવતી ક્રિશ્મા શાહે ચીઝ કેકનો બિઝનેસ શરૂ કર્યો છે. હાલ તેમનો આ બિઝનેસ ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ભણતર બાદ તેઓ પોતાની બેકરી ખોલવાનું વિચારી રહ્યા છે.

from News18 Gujarati https://ift.tt/8tIjnZ0

0 ટિપ્પણીઓ