ખરીદો! ખરીદો! નિષ્ણાતો દિવાના બન્યા આ શેરના, 20 રુપિયાથી 60 રુપિયે પહોંચશે નક્કી

SRU Steels Share Price: SRU સ્ટીલ્સે બાંગ્લાદેશમાં 120 કરોડની ડીલ પૂર્ણ કરી છે. તેવામાં એક્સપર્ટ્સનું માનવું છે કે આગામી 3-6 મહિનમાં આ શેરમાં 200 ટકા જેટલો ઉછાળો આવશે.

from News18 Gujarati https://ift.tt/l18RjVL

0 ટિપ્પણીઓ