20 રુપિયા કિલો ટામેટાં! આવું કોઈ કહે તો દોડ લગાવશોને? અહીં પણ એવું જ થયું

Tomato At rs 20: એક તરફ જ્યાં બજારમાં ટામેટાંની કિંમતો બેફામ થઈ ગઈ છે અને 200 રુપિયા આસપાસ મળી રહ્યા છે ત્યારે જુલાઈ મહિનાની શરુઆતમાં તમિલનાડુમાં એક વેપારીએ ફક્ત 20 રુપિયામાં કિલો ટામેટાં વેચ્યા હતા.

from News18 Gujarati https://ift.tt/B95t4sk

0 ટિપ્પણીઓ