ભવિષ્યનો મલ્ટિબેગર બની શકે મીડ કેપ સરકારી શેર, કંપનીએ 2.3 લાખ કરોડના MoU કર્યો

Future Multibagger: સરકારી માલિકીની કંપની પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (PFC LTD) નો શેર બુધવાર 26 જુલાઈના રોજ નવા 52 સપ્તાહના હાઈ પર પહોંચ્યો હતો. આ શેરે 2 ટકાની તેજી સાથે 244.50 રુપિયાનું સ્તર સ્પર્શ્યું હતું. બજારના જાણકારોનું માનવું છે કે આ શેર હજુ તો આગળ ભારે તેજીમાં આવી શકે છે. જેનું મુખ્ય કારણ કંપનીએ હાલમાં જ 2.3 લાખ કરોડ રુપિયાનો MoU સાઈન કર્યો છે.

from News18 Gujarati https://ift.tt/ovk8iEY

0 ટિપ્પણીઓ