વડોદરામાં રહેતા રાજા ચઢ્ઢા પર્યાવરણ પ્રેમી છે. તેઓએ પોતાની છત પર 1500 ચોરસ ફૂટ વિસ્તારમાં દેશ વિદેશની 300થી વધુ પ્રકારની લીલીનો ઉછેર પોતાની છત પર કર્યો છે. તેઓ પાસે 250થી લઈ 50 હજાર સુધીની લીલી છે.from News18 Gujarati https://ift.tt/HWAZ1bM
વડોદરામાં રહેતા રાજા ચઢ્ઢા પર્યાવરણ પ્રેમી છે. તેઓએ પોતાની છત પર 1500 ચોરસ ફૂટ વિસ્તારમાં દેશ વિદેશની 300થી વધુ પ્રકારની લીલીનો ઉછેર પોતાની છત પર કર્યો છે. તેઓ પાસે 250થી લઈ 50 હજાર સુધીની લીલી છે.
Bhavesh B. Shyani
0 ટિપ્પણીઓ