
Share Buyback: શેરબજારમાં કમાણી માટેનો શ્યોર શોટ એટલે બાયબેક થવાની તૈયારીમાં હોય તેવા શેર તમારી પાસે હોય તો પછી વાત જ શું પૂછવી. વધુ એક કંપનીએ પોતાના શેર બાયબેક કરવાની તૈયારી કરી લીધી છે અને તેના માટે 900 રુપિયા પ્રતિ શેર કિંમત નક્કી કરી છે. જેની સામે શુક્રવારે શેર 510 રુપિયા પર હતો. એટલે પ્રતિ શેર 400 રુપિયાનો ચોખ્ખો નફો.
from News18 Gujarati https://ift.tt/TsM12Xa
0 ટિપ્પણીઓ