બજારની તેજીમાં શરુઆત, સેન્સેક્સ 52 અંક તો નિફ્ટી 21.40 અંક ઉપર ખૂલ્યા

BSE Sensex Latest News: શેરબજારમાં કમાણી કરવા માટે જે આ ટ્રેન્ડ્સ છે તેના પર ધ્યાન આપશો તો આજે કમાણીના ભરપૂર ચાન્સ રહ્યા છે. વૈશ્વિક બજારોમાંથી પણ પોઝિટિવ સંકેત મળી રહ્યા છે.

from News18 Gujarati https://ift.tt/0uHcfhX

0 ટિપ્પણીઓ