Bamboo Farming Idea: તમને જણાવી દઈએ કે કેટલીક ખેતી એવી હોય છે જે કરીને વર્ષોના વર્ષ તમે કમાણી કરી શકો છો. વાંસની ખેતી પણ તેમાંથી એક છે. ઉપરતી આ ખેતી કરવા માટે સરકાર સબસિડી પણ આપે છે. જેથી તમારો ખર્ચ ઓછો થશે અને નફો તો સતત વધતો જ રહેવાનો છે.from News18 Gujarati https://ift.tt/ZwcAn0C
0 ટિપ્પણીઓ