
Barbie Earns rs. 12,343 crore: બાર્બીનું નામ સાંભળતા જ તમને આજે પણ બાળપણની યાદ આવી જશે. બાર્બી ડોલ શબ્દ આજે પણ ખૂબ સંદર દેખાતી છોકરી માટે ઉપમા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જોકે આજે આપણે વાત કરવાની છે એ મમ્મીને જેણે બાર્બીને જન્મ આપ્યો અને આજે 12,343 કરોડની કમાણી કરી રહી છે.
from News18 Gujarati https://ift.tt/ZRhLScD
0 ટિપ્પણીઓ