ચૂકવા જેવો શેર નથી! 7 વર્ષમાં જ કરોડપતિ બનાવી દીધા હજુ પણ કંપની ધોમ પ્રોફિટમાં

Multibagger Share: લેન્સર કંટેનર્સ લાઈન્સ (Lancer Containers Lines) ના શેરમાં છેલ્લા 7 વર્ષોમાં રોકાણકારોને જેકપોટ લાગ્યો છે. 2016માં 1.31માં મળતો શેર આજે 145 ઉપર છે. એટલે કે 1 લાખના સીધા 1.1 કરોડ બની ગયા છે.

from News18 Gujarati https://ift.tt/Kkw1WH7

0 ટિપ્પણીઓ