
બેંક લોકરની ચાવી ખોવાઈ જાય તો ચોરી થવી શક્ય છે. પરંતુ તેને લઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, લોકરની ચાવી ખોવાઈ જવા પર બેંક નવી ચાવી ઈશ્યૂ કરી દે છે. જો કે, તેના માટે ગ્રાહકોએ બેંકને સમય પર સૂચિત કરવી પજે છે.
from News18 Gujarati https://ift.tt/IYlvTzu
0 ટિપ્પણીઓ