આટલું કરી લો શેરબજારમાં, થોડા સમયમાં તો રુપિયામાં આળોટવા લાગશો

Share Market Tips: શેરબજાર એક એવી જગ્યા છે જ્યાં લોકો થોડા રુપિયામાં જ તગડી કમાણી કરી લે છે. જોકે તગડાં રિટર્નની સાથે સાથે મોટા નુકસાનનો પણ ભય રહેલો છે. માટે હંમેશા રોકાણ કરતાં પહેલા, દરમિયાન અને પછી કેટલીક બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

from News18 Gujarati https://ift.tt/5AickR1

0 ટિપ્પણીઓ