આ કંપનીએ કરી શેક બાયબેકની જાહેરાત, સાથે જ આપશે સ્પેશિયલ ડિવિડન્ડ; જાણો રેકોર્ડ ડેટ

બોના બોર્ડે 3,000 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 10,000 કરોડ રૂપિયા સુધીના શેર પરત ખરીદવાની મંજૂરી આપી દીધી છે. કંપની ટેન્ડર ઓફર રૂટ દ્વારા શેર બાયબેક કરશે.

from News18 Gujarati https://ift.tt/6pkFq32

0 ટિપ્પણીઓ