
What is cheque is called in Hindi and gujarati: ચેકનો ઉપયોગ તો ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ રુપિયાની લેણદેણ માટેનો આ સૌથી સ્પષ્ટ સાધનને ગુજરાતીમાં અથવા હિંદીમાં શું કહેવાય તે મોટાભાગના બેંકિંગ જાણકારોને પણ નહીં હોય ખબર.
from News18 Gujarati https://ift.tt/5kUYnFE
0 ટિપ્પણીઓ