
Small cap Share: વધુ એક સસ્તો શેર તેજીમાં દોડી રહ્યો છે. 90 રુપિયાથી સસ્તા શેરની કંપનીને કર્ણાટક સરકાર તરફથી ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે જેના પરિણામે કંપનીનો શેર રોકેટની જેમ ઉછળી રહ્યો છે. આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 10 ટકા, પાછલા એક મહિનામાં 50 ટકા અને છેલ્લા ત્રણ વર્ષમાં 400 ટકા રિટર્ન આપ્યું છે.
from News18 Gujarati https://ift.tt/Z3cCDfI
0 ટિપ્પણીઓ