ચાલો મોટી ઝંઝટ મટી હવે! સ્કૂલ એડમિશનથી લાઈસન્સ બધે એક જ ડોક્યુમેન્ટ ચાલશે

Registration of Births and Deaths (Amendment) Bill, 2023: બુધવાર લોકસભામાં સરકાર દ્વારા જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ (સંશોધીત) 2023ને રજૂ કરવામાં આવ્યું હતું અને આનાથી સામાન્ય લોકોને મોટો ફાયદો થશે.

from News18 Gujarati https://ift.tt/gt6imoD

0 ટિપ્પણીઓ