પાંચ સ્મોલ કેપ ફંડો તો છોટા પેકેટ બડા ધમાકા, એક જ વર્ષમાં માલામાલ કર્યા

Investment Tips- મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual Fund) રોકાણને ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposits) કરતાં જોખમી ગણવામાં આવે છે. પરંતુ, એ પણ હકીકત છે કે એફડીની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડમાં વળતર પણ વધારે છે. છેલ્લા એક વર્ષમાં કેટલાક સ્મોલ કેપ ફંડોએ રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. રોકાણકારને વાર્ષિક 22% સુધીનું વળતર મળે છે. આ FD કરતાં લગભગ ત્રણ ગણું છે.

from News18 Gujarati https://ift.tt/EkqubXy

0 ટિપ્પણીઓ