સપ્તાહના છેલ્લા દિવસે બજાર મોટા કડાકા સાથે ખૂલ્યું, સેન્સેક્સ-નિફ્ટી બંને ગબડ્યા

BSE Sensex Latest News: આજે ગ્લોબલ બજારોથી સ્થાનિક બજારો માટે ખરાબ સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટી નિફ્ટ પણ લગભગ 100 અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. વિદેશી બજારોમાં પણ નબળાઈ જોવા મળી રહી છે.

from News18 Gujarati https://ift.tt/W5vTJI6

0 ટિપ્પણીઓ