
રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. જેને લઈને અનેક પ્રકારની રાખડીઓ બજારમાં આવી રહી છે. તેવી જ અનોખી રાખડી કચ્છના એક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ રાખડી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવવામાં આવી રહી છે.
from News18 Gujarati https://ift.tt/gRU5QWD
0 ટિપ્પણીઓ