જુલાઈના અંતમાં વધુ એક કંપનીએ લોન્ચ કર્યો ipo, 1 ઓગસ્ટ સુધી લગાવી શકશો દાવ

ઝીલ ગ્લોબલ સર્વિસિઝીના 36.46 કરોડ રૂપિયાના આઈપીઓ હેઠળ 1 ઓગસ્ટ સુધી બિડ લગાવી શકાશે. આ ઈશ્યૂ માટે 103 રૂપિયાનો ભાવ અને 1200 શેરોનો લોટ નક્કી કરવામાં આવ્યો છે.

from News18 Gujarati https://ift.tt/QFRKypm

0 ટિપ્પણીઓ