રૂપિયા તૈયાર રાખજો! માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે અમદાવાદની આ કંપનીનો IPO

કંપની 3 ઓગસ્ટના રોજ એન્કર રોકાણકારો માટે એક આગામી સેશન આયોજિત કરશે, જેમાં તે આ ફર્મમાં રોકાણ કરી શકશે. કંપનીએ આઈપીઓમાં 10,000 શેર કર્મચારીઓ માટે આરક્ષિત રાખ્યા છે.

from News18 Gujarati https://ift.tt/fnEZMH3

0 ટિપ્પણીઓ