
IRCTC Ticket Booking Jugad: રેલવેમાં પ્રવાસ કરતાં લોકો માટે એક સૌથી મોટી સમસ્યા છે કન્ફર્મ ટિકિટ મેળવવી, આ માટે ઘણીવાર લોકો મહિનાઓ પહેલા જ ટિકિટ બુકિંગ કરી લેતા હોય છે. જોકે ક્યારેક અચાનક પ્લાન બને અને ટિકિટ બુક કરવા જાવ ત્યારે જો IRCTCની વેબસાઈટ કે એપ ન ચાલતી હોય તો તેવામાં તમારી પાસે બીજા શું વિકલ્પ છે તે ખુદ IRCTCએ જણાવ્યું છે.
from News18 Gujarati https://ift.tt/CQmigIo
0 ટિપ્પણીઓ