RILનું પહેલા ક્વાર્ટરનું પરિણામ જાહેર, આવક ₹2.07 લાખ કરોડ અને નફો ₹16,011 કરોડ

Reliance Q1 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ શુક્રવારે માર્કેટ બંધ થયા પછી મોડી સાંજે પોતાના પહેલા ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું હતું. કંપનીને પહેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક 2.07 લાખ કરોડ રુપિયા રહી હતી જેની સામે તેનો નફો 16,011 કરોડ રુપિયા રહ્યો છે.

from News18 Gujarati https://ift.tt/UqifgFy

0 ટિપ્પણીઓ