ટાટાનો આ શેર 1-2 મહિનામાં જ કરશે રૂપિયાનો વરસાદ, બ્રોકરેજ હાઉસને પૂરેપૂરો વિશ્વાસ

ટાટા પાવરના શેરોમાં ગત એક સપ્તાહની તેજી જોવા મળી છે. માત્ર 5 કારોબારી દિવસોમાં આ શેર 6 ટકાથી વધારે ઉપર ચઢ્યો છે. કંપનીના શેરે આ વર્ષે માર્ચમાં તેના નીચલા સ્તરથી 30 ટકા સુધી તેજી નોંધાવી છે.

from News18 Gujarati https://ift.tt/W9t8Rew

0 ટિપ્પણીઓ