1 શેરના બદલામાં મળશે 2 બોનસ શેર, કંપનીએ જાહેર કરી રેકોર્ડ ડેટ

માર્ચ 2023 ક્વાટરમાં કંપનીને 1.81 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે, ગત વર્ષે જૂન ક્વાટરમાં કપનીને 2.8 કરોડ રૂપિયાનો નફો થયો છે. એપ્રિલ-જૂન 2023માં કંપનીની આવક 45 ટકા વધીને 187.68 કરોડ રૂપિયા રહી છે.

from News18 Gujarati https://ift.tt/Pu2ylmx

0 ટિપ્પણીઓ