1 મહિનામાં આટલા ATM ટ્રાન્ઝેક્શન પછી આપવો પડશે ચાર્જ, GST પણ કપાશે

રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર, કોઈ પણ બેંકના ગ્રાહકે મહત્તમ 21 રૂપિયા ચાર્જ આપવો પડશે. દેશની મોટાભાગની બેંક એક મહિનામાં એટીએમથી મહત્તમ 5 ફ્રી ટ્રાન્ઝેક્શની છૂટ આપે છે. આ મર્યાદા માત્ર એક મહિના માટે હોય છે.

from News18 Gujarati https://ift.tt/CsuErw0

0 ટિપ્પણીઓ