LPG Gas Cylinder Price Cut: મોંઘવારીમાં પીસાતા લોકોને તહેવાર સમયે જ ડબલ ખુશીની ખબર મળી છે. હાલમાં જ 4 દિવસ પહેલા સરકારે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતોમાં 200 રુપિયાનો ઘટાડો કર્યો હતો. જે બાદ આજથી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ 157 રુપિયાનો ઘટાડો કર્યો છે.from News18 Gujarati https://ift.tt/2s690iP
0 ટિપ્પણીઓ