ગુજ્જુ સિવાય કોણ કરી શકે? 17 વર્ષના છોકરાની ₹100 કરોડની કંપની, 200 વ્યક્તિને રોજગાર

Tilak Mehta Success story of Paper n parcel: ગુજરાતીઓને વેપાર અને ધંધો ગળગૂથીમાં મળ્યા તે વાત ખોટી નથી, મુંબઈના તિલક મહેતાને જ જોઈ લો 13 વર્ષે કંપની શરું કરી અને 17 વર્ષની ઉંમરે કંપનીને 100 કરોડની બનાવી દીધી એટલું જ નહીં 200 લોકોને રોજગાર પણ આપે છે.

from News18 Gujarati https://ift.tt/OyZTF4q

0 ટિપ્પણીઓ