3 વર્ષમાં છોતરાફાડ 1520% નું રિટર્ન, હજુ પણ 'રાજધાની'ની જેમ દોડી રહ્યો છે સડસડાટ

Multibagger Railway Stock: મોટાભાગે સરકારી ઓર્ડર ધરાવતી આ કંપનીના શેરમાં છેલ્લા 3 વર્ષથી સુપરફાસ્ટ તેજી ચાલી રહી છે. તેમાં પણ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujarat metro rail corporation)ના ઓર્ડર પછી આ શેર રાજધાનીની જેમ સતત ભાગી રહ્યો છે.

from News18 Gujarati https://ift.tt/9S6HEAx

0 ટિપ્પણીઓ