મહિને કમાણી 42 હજારથી વધારે હોય તો ફટાફટ આટલું કરો નહીંતર ટેક્સ લાગશે એ પાક્કું

Income Tax Rules: અત્યારે દેશમાં ટેક્સના બે રિજિમ છે, એક જૂનું અને એક નવું. બંનેમાં ટેક્સ છૂટછાટના જુદા જુદા નિયમો છે. જો તમે જૂના ટેક્સ રિજિમને પસંદ કરી રાખ્યું છે તો આ વાતને ખૂબ સીરિયસલી લેજો.

from News18 Gujarati https://ift.tt/ybnvikm

0 ટિપ્પણીઓ